🏆ગુજરાત ના કુલ ગામડા -18225
🏆જિલ્લા-33
🏆તાલુકા-251
*લોકમેળા ગુજરાત*-1521
1⃣જેમા હિદુઓના-1293
2⃣મુસલિમોના-175
3⃣જૈનોના-21
4⃣લોકમેળા-14
5⃣ધંધાદારી-13
7⃣પારસી ના-01
*કયા જિલ્લામાં કેટલા તાલુકા*
(1)અમદાવાદ. 10
(2)અમરેલી 11
(3)અરવલલી. 6
(4)આણંદ. 8
(5)બનાસકાઠા. 14
(6)ભરૃચ. 9
(7)ભાવનગર. 10
(8)બોટાદ. 4
(9)છોટાઉદેપુર. 6
(10)દાહોદ. 8
(11)ડાંગ. 3
(12)દેવભૂમી દારકા. 4
(13)ગાંધીનગર. 4
(14)ગિર સોમનાથ. 6
(15)જામનગર. 6
(16)જૂનાગઢ. 10
(17)ખેડા. 10
(18)કચ્છ 10
(19)મહીસાગર. 6
(20)મહેસાણા. 10
(21)મોરબી. 5
(22)નમૅદા. 5
(23)નવસારી. 6
(24)પંચમહાલ. 7
(25)પાટણ. 9
(26)પોરબંદર. 3
(27)રાજકોટ. 11
(28)સાબરકાઠા. 8
(29)સુરત. 10
(30)સુરેનદનગર. 10
(31)તાપી. 7
(32)વડોદરા. 8
(33)વલસાડ. 6
*નદીઓ*
🚣નમૅદા. નમૅદા
🚣તાપી. તાપી
🚣સાબરમતી. મહેસાણા
🚣મહી. મહીસાગર
🚣પાનમ. મહીસાગર
🚣બનાસ. બનાસકાઠા
🚣વાતક. અરવલલી
🚣હાથમતી. સાબરકાઠા
🚣મહી. મહીસાગર
🚣કરઞણ. ભરૃચ
🚣દમણગગા. વલસાડ
🚣સિપુ. બનાસકાઠા
🚣ગુહાઈ. સાબરકાઠા
🚣ઉડ. જામનગર
🚣ભાદર. રાજકોટ
🚣શેતુજી. ભાવનગર
🚣સુખી. છોટાઉદેપુર
🚣દેવ. પંચમહાલ
🚣નાગમતી. જામનગર
*🐃ગુજરાતનો ડેરી ઉધોગ🐄*
🐄દુધ સાગર મહેસાણા
🐄સાબર. હિંમતનગર
🐄મધુર,મધર. ગાંધીનગર
🐄ઉતમ. અમદાવાદ
🐄સુમુલ. સુરત
🐄ગોપાલ. રાજકોટ
🐄અમુલ. આણંદ( એશિયાની સૌથી મોટી )
🐄બનાસ. પાલનપુર
🐄માધાપર. ભુજ
🐄દુધ સરિતા. ભાવનગર
🐄દુધધારા. ભરૃચ
🐄સુર સાગર. સુરેનદનગર
🐄બરોડા ડેરી. બરોડા
🐄જામનગર ડેરી. જામનગર
🐄અમર ડેરી. અમરેલી
*ગુજરાત ની આ બાબતો તમે જાણો છો*
પ્રથમ ગુજરાતી તરીકે જાણીતાં લોકો ની માહિતી
*પ્રથમ ગુજરાતી મુદ્રક*-ભીમજી પારેખ, સુરત ૧૬૭૪
*પ્રથમ ગુજરાતી નાટકલેખક*-પ્રેમાનંદ ભટ્ટ ૧૭ મી સદી
*પ્રથમ ગુજરાતી મુદ્રણાલય સ્થાપક*-દુર્ગારામ મહેતા ૧૮૪૨
*પ્રથમ ગુજરાતી કવિ*-દલપતરામ કવિ ૧૮૫૧
*પ્રથમ ગુજરાતી મિલ સ્થાપક*-રણછોડલાલ રેંટિયાવાલા અમદાવાદ ૧૮૬૦
*પ્રથમ ગુજરાતી નવલકથાકાર*-નંદશંકર મહેતા ૧૮૬૮
*પ્રથમ ગુજરાતી કોશકાર*-નર્મદાશંકર દવે ૧૮૭૩
*પ્રથમ ગુજરાતી નટી*-રાધા અને સોના સુરત ૧૮૭૫
*પ્રથમ ગુજરાતી બિ્રટિશ સાંસદના સભ્ય*-દાદાભાઇ નવરોજી ૧૮૯૧
*પ્રથમ ગુજરાતી ટેસ્ટ ક્રિકેટ ખેલાડી*-રણજિતસિંહજી ૧૮૯૫
*પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતક*-વિદ્યાગૌરી નીલકંઠ અને શારદા મહેતા અમદાવાદ ૧૯૦૧
*પ્રથમ ગુજરાતી વડી ધારાસભાના અધ્યક્ષ*-વિઠ્ઠલભાઇ પટેલ ૧૯૨૫
*પ્રથમ ગુજરાતી રાજયપાલ*-ચંદુલાલ ત્રિવેદી ઓરિસ્સા ૧૯૪૬
*પ્રથમ ગુજરાતી બંધારણ સભાના અધ્યક્ષ*-ગણેશ માવલંકર ૧૯૪૬
*પ્રથમ ગુજરાતી નાયબ વડાપ્રધાન*-સરદાર પટેલ ૧૯૪૭
*પ્રથમ ગુજરાતી સર્વોચ્ચ ન્યાયમૂર્તિ*-હરિલાલ કણિયા ૧૯૪૭
*પ્રથમ ગુજરાતી લોકસભાના અધ્યક્ષ*-ગણેશ માવલંકર ૧૯૫૨
*પ્રથમ ગુજરાતી ભૂમિસેનાપતિ*-રાજેન્દ્રસિંહજી ૧૯૫૩
*પ્રથમ ગુજરાતી મહિલા પ્રધાન*-ઇન્દુમતીબહેન શેઠ ૧૯૬૨
*પ્રથમ ગુજરાતી જ્ઞાનપીઠ એવાર્ડ પ્રાપ્ત કરનાર*-શ્રી ઉમાશંકર જોષી ૧૯૬૭
*પ્રથમ ગુજરાતી મહિલા વિમાની*-રોશન પઠાણ ૧૯૭૪
*પ્રથમ ગુજરાતી કોસ્ટ એકાઉન્ટન્ટ*-દર્શના પટેલ ૧૯૭૫
*પ્રથમ ગુજરાતી મેગ્સેસે એવાર્ડ પ્રાપ્ત કરનાર*-ઇલાબહેન ભટ્ટ ૧૯૭૭
*પ્રથમ ગુજરાતી રાષ્ટ્રીય પ્રાધ્યાપક*-સુનીલ કોઠારી, મુંબઇ ૧૯૮૫
*પ્રથમ ગુજરાતી લોકાયુકત*-ડી. એમ. શુકલ, ગાંધીનગર ૧૯૯૮
*પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ , મુંબઇ હાઇકોર્ટ*-નાનાભાઇ હરિદાસ
*પ્રથમ ગુજરાતી મહિલા મેયર*-સુલોચના મોદી, મુંબઇ
*પ્રથમ ગુજરાતી મહિલા વિમાની*-રોશન પઠાણ
*પ્રથમ ગુજરાતી મહિલા શૅરદલાલ*-હીના વોરા, અમદાવાદ
*પ્રથમ ગુજરાતી મહિલા સત્રન્યાયાધીશ*-સુજ્ઞાબહેન ભટ્ટ, અમદાવાદ
*પ્રથમ ગુજરાતી મહિલા સ્નાતક*-વિદ્યાગૌરી નીલકંઠ તથા શારદાબહેન મહેતા, અમદાવાદ
*પ્રથમ ગુજરાતી હિમાલયના કારયાત્રાના વિજેતા*-જયંત શાહ
*ગુજરાત માં સહુથી મોટી બાબતો ની માહિતી*
*ગુજરાત માં સહુથી મોટો જિલ્લો (વિસ્તારમાં)*-કચ્છ ક્ષેત્રફળ ૪૫,૬૫૨ ચો. કિમી.
*ગુજરાત માં સહુથી મોટો જિલ્લો (વસ્તીમાં)*-અમદાવાદ વસ્તી ૫૮,૦૮,૩૭૮
*ગુજરાત માં સહુથી મોટો પુલ*-ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર) લંબાઈ ૧૪૩૦ મીટર
*ગુજરાત માં સહુથી મોટો પ્રાણીબાગ*-કમલા નેહરુ જિયોલોજિકલ પાર્ક, કાંકરિયા અમદાવાદ
*ગુજરાત માં સહુથી મોટો મહેલ*-લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા
*ગુજરાત માં સહુથી મોટો મેળો*-વૌઠાનો મેળો (કાર્તિક પુર્ણિમા).જિ. અમદાવાદ
*ગુજરાત માં સહુથી મોટો વનસ્પતિ ઉદ્યાન*-વઘઇ (જિ.ડાંગ), ક્ષેત્રફળ ૨.૪૧ ચો.કિમી
*ગુજરાત માં સહુથી મોટો ઓદ્યોગિક વસાહત*-અંકલેશ્વર
*ગુજરાત માં સહુથી મોટી ઓદ્યોગિક સંસ્થાઓ*-રિલાયન્સ, નિરમા
*ગુજરાત માં સહુથી મોટી સહકારી ડેરી*-અમૂલ ડેરી આણંત
*ગુજરાત માં સહુથી મોટી નદી*-નર્મદા
*ગુજરાત માં સહુથી મોટી યુનિવર્સિટી*-ગુજરાત યુનિર્વિસટી, અમદાવાદ
*ગુજરાત માં સહુથીમોટી સિંચાઈ યોજના*-સરદાર સરોવર યોજના, નવા ગામ ખાતે નર્મદા નદિ પર
*ગુજરાત માં સહુથી મોટી હોસ્પિટલ*-સિવિલ હોસ્પિટલ અમદાવાદ
*ગુજરાત માં સહુથી મોટું ખાતરનું કારખાનું*-ગુજરાત નર્મદા વેલી ર્ફિટલાઈઝર, ચાવજ (ચિ.ભરુચ)
*ગુજરાત માં સહુથી મોટું ખેત ઉત્પાદન બજાર*-ઊંઝા (જિ.મહેસાણા)
*ગુજરાત માં સહુથીમોટું બંદર*-કંડલા (જિ. કચ્છ)
*ગુજરાત માં સહુથી મોટું રેલવે સ્ટેશન*-અમદાવાદ
*ગુજરાત માં સહુથી મોટું વિમાની મથક*-અમદાવાદ
*ગુજરાત માં સહુથી મોટું શહેર (વસ્તી દૃષ્ટિએ)*-અમદાવાદ (વસ્તી – ૩૫,૦૪,૮૬૦)
*ગુજરાત માં સહુથી મોટું સરોવર*-નળ સરોવર, ક્ષેત્રફળ ૧૮૬ ચો. કિમી
*ગુજરાત માં સહુથી મોટું સંગ્રહસ્થાન*-બરોડા મ્યુઝિક એન્ડ પિક્ચર ગેલેરી, વડોદરા
*ગુજરાત માં સહુથી મોટું પુસ્તકાલય*-સેન્ટ્રલ લાઈબ્રેરી, વડોદરા
*ગુજરાત માં સહુથી મોટો દરિયાકિનારો*-જામનગર જિલ્લામાં, લંબાઈ ૩૫૪ કિમી
*ગુજરાત માં સહુથી લાંબી નદી*-સાબરમતી, લંબાઈ ૩૨૦ કિમી
*ગુજરાત માં સહુથી ઊંચુ પર્વત શિખર – ગોરખનાથ (દત્તાત્રેય)*-ગિરનાર, ઉંચાઈ ૧,૧૧૭ મિટર
*ગુજરાત માં સહુથી ઊંચો બંધ*-સરદાર સરોવર યોજના, નર્મદા નદી પર, ઉંચાઈ ૧૩૭.૧૬ મીટર
*ગુજરાત માં સહુથી પહોળો પુલ*-નહેરુ પુલ, અમદાવાદમાં સાબરમતી નદી પર, પહોળાઈ ૨૪ મીટર
*ગુજરાત માં સહુથી સૌ
થી વધુ મંદિરોનું શહેર*-પાલીતાણા (જિ. ભાવનગર), ૮૬૩ જૈન મંદિરો
No comments:
Post a Comment