24 Sept 2017

જય માઁ હરસિધ્ધિ (રાજપીપલા વાળી)

આવો ફરી અેક ઇતિહાસ નુ પાન પલટાવીઅે અને વાત કરીયે મા હરસિદઘી ની રાજપીપળા મા પ્રગટયની. રાજપીપળા નથી ગાદી પર 1650 ની આસપાસ ગોહિલ વશ ના પચીશમા ગાદીવારસ તરીકે શ્રીછત્રસાલજી મહારાજ ગાદી ઉપર બેઠા હતા અને તે ઘણા ઘમિસ્ટ હતા. તેમની રાણી નુ નામ નંદકુવરબા હતુ. તેઓ બંને ઘણા  ઘરમીસ્ટ હતા. અને બંને મા હરસિદઘી ના ઉપાસક હતા. મા ને અસીમ કૃપા થી ઇ. સ. 1630 તેમને ત્યાં પુત્ર નો જનમ થયો. સમય જતા માતા પિતા ની માફક પુત્ર પણ દયાળુ,ઘમિસ્ટ અને દેવીભકત થયા તેમનુ નામ રાખ્યુ વેરીસાલજી માતા પિતા નો ધામિક વારસો તેમને મળ્યો તેઓ પણ માતા પિતા સાથે જગત જનની મા હરસિદધી ની ઉપાસના કરવા ઉજૈન જતા. 12વરસ ની ઉંમર  દરમ્યાન  તેઓ અનેક વખત ઉજૈન મા ના દશૅનાથૅ જય આવ્યા. તેમણે પોતાની માતાજી ને અનેક પ્રશ્નો  પુછતા. મા હરસિદધી કયાંથી આવ્યા. આ મદિર કોણે બઘાવિયુ  વિગેરે. માતાજી અને એમને સમજાવે કે દિકરા આ મદિર માતાજી ના પરમ ઉપાસક મહારાજા વીર વિકમસિહે બનાવેલ અને તેઓ મા હરસિદધી ને કોયલા ડુગર પરથી ઉજૈની નગરી મા લઇ  આવેલ. આ વાત સાંભળી વેરિશાલજી ને વિચાર આવ્યો  કે જો રાજા વિકટ માતાજી ને ઉજૈન લાવી શકતા હોય તો હી કેમ માતાજી ને મારી નગરી મા ન લાવી શકી? બાળવેરિશાલજી અે દશૅન કરતા કરતા પુછી લઘુ કે માતાજી આપ મારી નગરી પધારો તો મારે આપના દશૅન માટે વારંવાર અહી સુધી  આવવુ ન પડે આ કાલીધેલી વાત સાંભળી મહારાજા છત્રસાલજી અને માતા નંદકુવરબા હસી પડેલ. પરંતુ કુવરે ગંભીરતાથી જણાવેલ કે ખરેખર હી માતાજી ને હોય થી ભક્તિ કરીશ અને માતાજી ને મારી સાથે રાજપીપળા લઇ  જઇશ. અને પુજારીજી પાસેથી પૂજા વિધી અને મંત્ર "ઓમ હરસિદધી યે નમ:"જાણી ને સમજી લીધો. થોડા દિવસ ઉજૈન રોકાઈ રાજા રાણી સાથે કવર રાજપીપળા આવી  ને મા હરસિદધી ની ઉપાસના મા લાગી ગયા. સમય જતા અને માતાજી ના પરમ ભકત બની ગયા. 1652 મા તેમના પિતાજી નો સ્વગૅવાસ થયો. 22 વષૅ ની ઊંમરે અેમનો રાજયાભિશેક થયો. અેક પ્રજા વત્સલ  રાજા તરીકે એમણે પ્રજા નુ દિલ જીતી લીધુ ત્યારે  પણ અેમનો ઉજૈન દશૅનાથૅ આવવાનો એમનો નિયમ અને મા પ્રત્યે ની અેમની શ્રદ્ધા અણનમ હતા. એમની કાયમી વિનવણી થી માતાજી ને 1657મા એમને સપના આવી ને જણાવેલ કે તારી ભકતી થી રાજી થઈ હુ અન્ય દેવતા સાથે તારા વિદયાચલ પ્રદેશ મા આવવા તૈયાર છે. મારી સાથે વીરવૈતાલ અને મહાબળેસ્વર મહાદેવ પણ આવશે. મારી એક શતૅ રહેશે કે અમે તમારી પાછળ ચાલ્યા આવીશુ પણ તમારે પાછા વળી ને કયા જોવાનુ રહેશે નહી. આટલુ કહી માતાજી અતરદયાન થઈ  ગયા. સવારે નિત્ય કમૅ પરવારી ત્રણ દિવસ ના પ્રકાશ બાદ ઉજૈન પહોચી ગયા. માતાજી ના મંદિરે જય પૂજા ની સરુઆત કરતા જણાયુ કે કંકુ ભૂલાઈ ગયેલ છે. રાજા અે કટારી કાઢી પોતાની ટચલી આગડી કાપી રુધીર થી માતાજી ને પુજા કરી બીજા દિવસ પ્રાંતહ રાજપીપળા આવવાની  વિનંતિ કરી. બીજા  દિવસ સવારે આકાશવાણી  થઈ  કે રાજન મારુ ને રાજપીપળા નુ સમરણ કરી ધોળા પર આરુઠ થઈ  જાવ ઘણાં જ ટૂક સમય મા રાજપીપળા પહોચી જવાશે. હી તમારી પાછળ  આવુ છે. માતાજી ના પ્રભાવ થી વાયુ વેગે ત્રણ કલાક મા રાજપીપળા નુ પાર આવી જતા રાજા ને આશ્રય થયુ રાજા સરત ચુકયા અને પાછળ જોયુ તો માતાજી બાલિકા સ્વરુપે વાઘ પર સવાર થઇને  આવી રહેલ હતા. માતાજી એ રાજનને શતૅ પ્રમાણે રોકયા અને ત્યાંજ અેમના સમારક બાધવાનો આદેશ આપ્યો. માતાજી ને પોતાના મહેલ મા સ્થાપના કરવાના રાજા ના અરમાન અધૂરા રહયા. જયા ગામની બહાર વાધ પર માતાજી એ રાજા ને દશૅન આપેલ એ દિવસ ઈ. સ. 1657 ની સાલનો નવરાત્રી ના   આઠમને મંગળવાર નો દિવસ હતો. રાજા એ માતાજી, મહાદેવ અને વીર વૈતાલ ના મંદિર બનાવડાવયા પોતાની માતાજી  નંદકુવરબાની યાદ મા નંદપુર ગામ વસાવયુ 1660 મા નંદકેસ્વર મહાદેવ ને મંદિર બનાવયુ સમય જતા નંદપુર થી નાદોદ તરીકે ઍઓળખાયુ. અને આજ નું  આ નાદોદ જૂનારાજ પર થી રાજપીપળા કહેવાય છે. ઈ. સ. 1707 મા દુકાળ  પડ્યો ત્યારે રાજા અને મંદિર બહાર તળાવ અને પ્રયોગશાળા ની બાજુ મા વાવ બનાવડાવી. મહારાજા વેરીસાલસિહજી અે 61 વષૅ સુઘી સારી રીતે રાજ કરી 85 વષૅ ની ઉમરે ઈ. સ. 1751 મા માતાજી ના  ધામા જવા માટે  સદા ને માટે પોઢી ગયા. તેમના પુત્ર જીતસિહે નંદપૂર થી રાજપીપળા ગાદી ની સ્થાપના કરી. ત્યાર પછી પ્રતાપસિંહ, રાયસિહ, અજબસિહ, રામસિંહ, નહારસિહજી, બીજા વેરીસાલસિહજી, ગંભીરસિહજી, છત્રસાલસિહજી, વિજયસિહજી, રાજેદસિહજી, તથા હાલ ના રધુવીરસિહજી છે. 1950 મા માતાજી ને મંદિર ગુજરાત સરકાર ને સોપાયુ ત્યાર થી 1973 સુધી ગુજરાત સરકારે વહીવટ કર્યો. ત્યાર બાદ હાલ વહીવટ હિંદુ દેવસ્થાન  કમીટી પાસે છે.

19 Sept 2017

*संस्कृत* देवभाषा सीखते हैं..

आइए, आज व्हाट्सएप्प के इमोजी की सहायता से दुनिया की सबसे वैज्ञानिक, सबसे प्रतिष्ठित, सबसे अधिक उपयोगी और निस्संदेह सर्वश्रेष्ठ  भाषा *संस्कृत* देवभाषा सीखते हैं..

😀 - हसति
😬 - निन्दति
😭 - रोदिति
😇 - भ्रमति
🤔 - चिन्तयति
😡 - कुप्यति
😴 - स्वपिति
😩 - क्षमां याचते / जृम्भते
😳 - विस्मयो भवति / निर्निमेषं पश्यति
😌 - ध्यायति
👁 - पश्यति
🗣 - वदति
✍ - लिखति
🙏� - प्रणमति
👉 - निर्दिशति
🙌 - आशिषति
�👃 - जिघ्रति
🚶🏻- गच्छति
🏃🏻- धावति
💃🏻 - नृत्यति

✈ विमानम् ।
🎁 उपायनम् ।
🚘 यानम् ।
💺 आसन्दः / आसनम् ।
⛵ नौका ।
🗻 पर्वत:।
🚊 रेलयानम् ।
🚌 लोकयानम् ।
🚲 द्विचक्रिका ।
🇮🇳 ध्वज:।
🐰 शशक:।
🐯 व्याघ्रः।
🐵 वानर:।
🐴 अश्व:।
🐑 मेष:।
🐘 गज:।
🐢 कच्छप:।
🐜 पिपीलिका ।
🐠 मत्स्य:।
🐄 धेनु: ।
🐃 महिषी  ।
🐐 अजा ।
🐓 कुक्कुट:।
🐕 श्वा / कुक्कुरः / सारमेयः (श्वा श्वानौ श्वानः) ।
🐁 मूषक:।
🐊 मकर:।
🐪 उष्ट्रः।
🌸 पुष्पम् ।
🍃 पर्णे (द्वि.व)।
🌳 वृक्ष:।
🌞 सूर्य:।
🌛 चन्द्र:।
⭐ तारक: / नक्षत्रम् ।
☔ छत्रम् ।
👦 बालक:।
👧 बालिका ।
👂 कर्ण:।
👀 नेत्रे (द्वि.व)।
👃नासिका ।
👅 जिह्वा ।
👄 औष्ठौ (द्वि.व) ।
👋 चपेटिका ।
💪 बाहुः ।
🙏 नमस्कारः।
👟 पादत्राणम् (पादरक्षक:) ।
👔 युतकम् ।
💼 स्यूत:।
👖 ऊरुकम् ।
👓 उपनेत्रम् ।
💎 वज्रम् (रत्नम् ) ।
💿 सान्द्रमुद्रिका ।
🔔 घण्टा ।
🔓 ताल:।
🔑 कुञ्चिका ।
⌚ घटी।
💡 विद्युद्दीप:।
🔦 करदीप:।
🔋 विद्युत्कोष:।
🔪 छूरिका ।
✏ अङ्कनी ।
📖 पुस्तकम् ।
🏀 कन्दुकम् ।
🍷 चषक:।
🍴 चमसौ (द्वि.व)।
📷 चित्रग्राहकम् ।
💻 सड़्गणकम् ।
📱जड़्गमदूरवाणी ।
☎ स्थिरदूरवाणी ।
📢 ध्वनिवर्धकम् ।
⏳समयसूचकम् ।
⌚ हस्तघटी ।
🚿 जलसेचकम् ।
🚪द्वारम् ।
🔫 भुशुण्डिका ।(बु?) ।
🔩आणिः ।
🔨ताडकम् ।
💊 गुलिका/औषधम् ।
💰 धनम् ।
✉ पत्रम् ।
📬 पत्रपेटिका ।
📃 कर्गजम्/कागदम् ।
📊 सूचिपत्रम् ।
📅 दिनदर्शिका ।
✂ कर्त्तरी ।
📚 पुस्तकाणि ।
🎨 वर्णाः ।
🔭 दूरदर्शकम् ।
🔬 सूक्ष्मदर्शकम् ।
📰 पत्रिका ।
🎼🎶 सड़्गीतम् ।
🏆 पारितोषकम् ।
⚽ पादकन्दुकम् ।
☕ चायम् ।
🍵पनीयम्/सूपः ।
🍪 रोटिका ।
🍧 पयोहिमः ।
🍯 मधु ।
🍎 सेवफलम् ।
🍉कलिड़्ग फलम् ।
🍊नारड़्ग फलम् ।
🍋 आम्र फलम् ।
🍇 द्राक्षाफलाणि ।
🍌कदली फलम् ।
🍅 रक्तफलम् ।
🌋 ज्वालामुखी ।
🐭 मूषकः ।
🐴 अश्वः ।
🐺 गर्दभः ।
🐷 वराहः ।
🐗 वनवराहः ।
🐝 मधुकरः/षट्पदः ।
🐁मूषिकः ।
🐘 गजः ।
🐑 अविः ।
🐒वानरः/मर्कटः ।
🐍 सर्पः ।
🐠 मीनः ।
🐈 बिडालः/मार्जारः/लः ।
🐄 गौमाता ।
🐊 मकरः ।
🐪 उष्ट्रः ।
🌹 पाटलम् ।
🌺 जपाकुसुमम् ।
🍁 पर्णम् ।
🌞 सूर्यः ।
🌝 चन्द्रः ।
🌜अर्धचन्द्रः ।
⭐ नक्षत्रम् ।
☁ मेघः ।
⛄ क्रीडनकम् ।
🏠 गृहम् ।
🏫 भवनम् ।
🌅 सूर्योदयः ।
🌄 सूर्यास्तः ।
🌉 सेतुः ।
🚣 उडुपः (small boat)
🚢 नौका ।
✈ गगनयानम्/विमानम् ।
🚚 भारवाहनम् ।
🇮🇳 भारतध्वजः ।
1⃣ एकम् ।
2⃣ द्वे ।
3⃣ त्रीणि ।
4⃣ चत्वारि ।
5⃣ पञ्च ।
6⃣ षट् ।
7⃣ सप्त ।
8⃣ अष्ट/अष्टौ ।
9⃣ नव ।
🔟 दश ।
2⃣0⃣ विंशतिः ।
3⃣0⃣ त्रिंशत् ।
4⃣0⃣ चत्त्वारिंशत् ।
5⃣0⃣ पञ्चिशत् ।
6⃣0⃣ षष्टिः ।
7⃣0⃣ सप्ततिः ।
8⃣0⃣ अशीतिः ।
9⃣0⃣ नवतिः ।
1⃣0⃣0⃣ शतम्।
⬅ वामतः ।
➡ दक्षिणतः ।
⬆ उपरि ।
⬇ अधः ।
🎦 चलच्चित्र ग्राहकम् ।
🚰 नल्लिका ।
🚾 जलशीतकम् ।
🛄 यानपेटिका ।
📶 तरड़्ग सूचकम् ( तरड़्गाः)
+ सड़्कलनम् ।
- व्यवकलनम् ।
× गुणाकारः ।
÷ भागाकारः ।
% प्रतिशतम् ।
@ अत्र (विलासम्)।
⬜ श्वेतः ।
🔵 नीलः ।
🔴 रक्तः ।
⬛ कृष्णः ।

2 Sept 2017

: R.T.O નવા યાદી

જીજે - 1 અમદાવાદ
જીજે - 2 મહેસાણા
જીજે - 3 રાજકોટ
જીજે - 4 ભાવનગર
જીજે - 5 સુરત શહેર
જીજે - 6 વડોદરા શહેર
જીજે - 7 ખેડા
જીજે - 8 બનાસકાંઠા
જીજે - 9 સાબરકાંઠા
જીજે - 10 જામનગર
જીજે - 11 જૂનાગઢ
જીજે - 12 કચ્છ
જીજે - 13 સુરેન્દ્રનગર
જીજે - 14 અમરેલી
જીજે  - 15 વલસાડ
જીજે - 16 ભરૂચ
જીજે - 17 પંચમહાલ
જીજે - 18 ગાંધીનગર
જીજે - 19 બારડોલી
જીજે - 20 દાહોદ
જીજે - 21 નવસારી
જીજે - 22 નર્મદા
જીજે - 23 આનંદ
જીજે - 24 પાટણ
જીજે - 25 પોરબંદર
જીજે - 26 વ્યારા
જીજે - 27 અમદાવાદ પૂર્વ (Vastral)
જીજે - 28 સુરત ગ્રામ્ય
જીજે - 29 વડોદરા ગ્રામ્ય
જીજે - 30 ડાંગ
જીજે - 31 ગાંધીધામ
જીજે - 32 બોટાદ
જીજે - 33 મોડાસા (arrvali)
જીજે - 34 દ્વારકા
જીજે - 35 મહિસાગર
જીજે - 36 મોરબી
જીજે - 37 છોટા ઉદયપુર
જીજે - 38 ગીર સોમનાથનું

**************************************************************************************

ગુજરાત રાજ્ય ઓફ સેન્ટ્રલ બસ ડેપો તપાસ નંબર્સ
 શહેરનું નામ / ફોન નંબર
 આહવા  220030
 
અડાજણ ગામ  2765221
 
અહમદાબાદ   079 25463360
 અહમદાબાદ  079 25463386
 અહમદાબાદ  079 25433396
 અહમદાબાદ  079 25463409
 
અંબાજી  02749 262141
 
અમરેલી  02792 222158
 
આણંદ  02692 253293

 અંજાર  02836 242692

અંકલેશ્વર  02646 247030
 
બગસરા  02796 222061
 
બાલાસિનોર  02690 266026
 
બાંટવા  02874 241444
 
બારડોલી  02622 220188

બારેજા  02718 3823221
 
બારીયા  220271
 
બરવાડા  237450
 
બાવળા  02714 3432827

 બાયડ  02779 222041
 
બેચરાજી  02734 286337
 
ભચાઉ  02837 224049
 
ભરૂચ  02642 260609
 
ભાવનગર  0278 2424147

ભિલોડા  232022

 ભુજ   02832 220002
 
બીલીમોરા   02634 284414
 
બોડેલી  220800
 
બોરસદ  02696 220028
 
બોટાદ  02849 251420
 
ચલાસમા  02734 222060

 ચંડોળા   251420
 ચંડોળા   5463360

 છોટા ઉદેપુર   02669 232054

ચોટિલા   02751 280313
 
ડભોઇ   02663 256343
 
સજાવટ   02699 244277
 
દાહોદ   02673 220043
 
દહેગામ   02716 3632601
 
ધંધુકા  02713 3323045
 
ધાંગધ્રા  02754 262954
 
ધરમપુર  02633 242023
 
ધારી  02748 225040
 
ઢસા  02847 223044
 
ધોળકા  02714 3422576

 ધોરાજી  02824 221845

 દીયોદર  02735 244453
 
ડીસા  02743 221600
 
દ્વારકા  02892 234204
 
ઈડર  02778 250091
 
ગઢડા  02847 253556

 ગાંધીનગર  02711 3222842

 ગારીયાધાર  02843 250055
 
ગોધરા  02672 241923
 
ગોંડલ  02825 220096

હાલોલ  02672 220422

હરીઝ   02733 222065

હિંમતનગર  02772 241233

ઇડર  02778 250091.
 
જંબુસર  02644 220138

જામજોધપુર  02898 220098

જામનગર   0288 2550270

જસદણ   02821 220220

જેતપુર   02823 220116

જૂનાગઢ  0285 2630303
જૂનાગઢ  0285 2631226
 
કડી  02764 242716

કલોલ  02764 223113
Kapadvanj 02691 252816

કરજણ  02668 232064

કેશોદ  02871 236016

ખંભાડિયા  02833 234772

ખંભાત  02698 220242

ખેડા  02694 222034

ખેડબ્રહ્મા  02775 220044

ખેરાલુ   02761 231027

કોડીનાર  02795 221398

લિંબડી  02753 260083
 
લુણાવાડાb 02674 250001

મહુધા   2572526

મહુવા  02844 222217

મકરપુરા   2647204

માંડવી   02623 232544

માંગરોળ   02878 222093

માણસા   02763 270016

માતર   02694 285536

મહેસાણા   02762 251151

મોડાસા   02774 246239

મોરબી   02822 230701

 મુન્દ્રા   02838 222125
 
નડિયાદ   0268 2566411
નડિયાદ   0268 2568965
 
નખત્રાણા   02835 222129

નલીયા  02831 222119

નારગોલ   267223

નવસારી   02637 258976
નવસારી   02637 254976

પાદરા   02662 222313

પાલનપુર   02742 252339

પાલીતાણા  02848 252168

પાટણ   02766 222222

પેટલાદ 02697 224371
 
પોરબંદર   0286 2240959

પ્રાંતિજ   02770 230519
 
રાધનપુર   02746 275388

રાજકોટ   0281 2235025
 રાજકોટ  0281 2235026
રાજપીપળા   02640 220037

રાજુલા   02794 222070
 
રાપર   02830 220002
 
સંતરામપુર   02675 220029

 સાવરકુંડલા   02845 222626
 
સાવલી   02667 222827
 
શિહોર   02846 222174

સિદ્ધપુર   02667 220314

સુરત શહેર   0261 2426972
સુરત Village1  0261 2443288
 સુરત Village2  0261 2422006

સુરેન્દ્રનગર  02752 221152
 
તળાજા  02842 222054
 
Talod  02770 220687
 
તારાપુર  02698 255627
 
થરાદ  02737 220314
 
ઉના  02875 221600
 
ઉપલેટા  02826 221449
 
ઉંઝા  02767 253565

વડનગર  02732 222054

વડોદરા શહેર  0265 2793887
વડોદરા ગામ   0265 2794700
 
વલભીપુર   02842 244465
 
વલસાડ   02632 244161
 
વાપી   0260 2465731
 
વાસદ   02693 274205

વેરાવળ   02876 221666
 
વિજાપુર   02763 220014

વિરમગામ   02715 3533233

વિસનગર   02765 231330

વાંકાનેર   02828 220558

ઝાઘડીઆ   220031

ઝાલોદ 02679 22415

**************************************************************************************

1 Sept 2017

🕸🕸🕸🕸🕸🕸🕸
1. *PAN* - permanent account number.
2. *PDF* - portable document format.
3. *SIM* - Subscriber Identity Module.
4. *ATM* - Automated Teller machine.
5. *IFSC* - Indian Financial System Code.
6. *FSSAI(Fssai)* - Food Safety & Standards Authority of India.
7. *Wi-Fi* - Wireless fidelity.
8. *GOOGLE* - Global Organization Of Oriented Group Language Of Earth.
9. *YAHOO* - Yet Another Hierarchical Officious Oracle.
10. *WINDOW* - Wide Interactive Network Development for Office work Solution.
11. *COMPUTER* - Common Oriented Machine. Particularly United and used under Technical and Educational Research.
12. *VIRUS* - Vital Information Resources Under Siege.
13. *UMTS* - Universal Mobile Telecommunicati ons System.
14. *AMOLED* - Active-matrix organic light-emitting diode.
15. *OLED* - Organic light-emitting diode.
16. *IMEI* - International Mobile Equipment Identity.
17. *ESN* - Electronic Serial Number.
18. *UPS* - Uninterruptible power supply.
19. *HDMI* - High-Definition Multimedia Interface.
20. *VPN* - Virtual private network.
21. *APN* - Access Point Name.
22. *LED* - Light emitting diode.
23. *DLNA* - Digital Living Network Alliance.
24. *RAM* - Random access memory.
25. *ROM* - Read only memory.
26. *VGA* - Video Graphics Array.
27. *QVGA* - Quarter Video Graphics Array.
28. *WVGA* - Wide video graphics array.
29. *WXGA* - Widescreen Extended Graphics Array.
30. *USB* - Universal serial Bus.
31. *WLAN* - Wireless Local Area Network.
32. *PPI* - Pixels Per Inch.
33. *LCD* - Liquid Crystal Display.
34. *HSDPA* - High speed down-link packet access.
35. *HSUPA* - High-Speed Uplink Packet Access.
36. *HSPA* - High Speed Packet Access.
37. *GPRS* - General Packet Radio Service.
38. *EDGE* - Enhanced Data Rates for Globa Evolution.
39. *NFC* - Near field communication.
40. *OTG* - On-the-go.
41. *S-LCD* - Super Liquid Crystal Display.
42. *O.S* - Operating system.
43. *SNS* - Social network service.
44. *H.S* - HOTSPOT.
45. *P.O.I* - Point of interest.
46. *GPS* - Global Positioning System.
47. *DVD* - Digital Video Disk.
48. *DTP* - Desk top publishing.
49. *DNSE* - Digital natural sound engine.
50. *OVI* - Ohio Video Intranet.
51. *CDMA* - Code Division Multiple Access.
52. *WCDMA* - Wide-band Code Division Multiple Access.
53. *GSM* - Global System for Mobile Communications.
54. *DIVX* - Digital internet video access.
55. *APK* - Authenticated public key.
56. *J2ME* - Java 2 micro edition.
57. *SIS* - Installation source.
58. *DELL* - Digital electronic link library.
59. *ACER* - Acquisition Collaboration Experimentation Reflection.
60. *RSS* - Really simple syndication.
61. *TFT* - Thin film transistor.
62. *AMR*- Adaptive Multi-Rate.
63. *MPEG* - moving pictures experts group.
64. *IVRS* - Interactive Voice Response System.
65. *HP* - Hewlett Packard.

*Do we know actual full form of some words???*
66. *News paper =*
_North East West South past and present events report._
67. *Chess =*
_Chariot, Horse, Elephant, Soldiers._
68. *Cold =*
_Chronic Obstructive Lung Disease._
69. *Joke =*
_Joy of Kids Entertainment._
70. *Aim =*
_Ambition in Mind._
71. *Date =*
_Day and Time Evolution._
72. *Eat =*
_Energy and Taste._
73. *Tea =*
_Taste and Energy Admitted._
74. *Pen =*
_Power Enriched in Nib._
75. *Smile =*
_Sweet Memories in Lips Expression._
76. *etc. =*
_End of Thinking Capacity_
77. *OK =*
_Objection Killed_
78. *Or =*
_Orl Korec (Greek Word)_
79. *Bye =*♥
_Be with you Everytime._