3 Sept 2011

TEACHER DAY "શિક્ષક દિન"

દર વર્ષે ભારત ભરમાં શાળાઓમાં ' 5 ' મી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ડ્રો .સર્વપલ્લી રાધા કૃષ્ણનો જન્મ તા.5-9-1988 માં તમિલનાડુમાં આવેલ મદ્રાસ પાસે તિરૂપતી ગામમાં મધ્યમ વર્ગમાં બાહ્મણ સમાજમાં થયો હતો. તેમને તત્વ ચિંતનનો શોખ નાનપણથી હતો. બી.એ.અને એમ.એ.માં તત્વજ્ઞાન અને દર્શનશાસ્ત્ર જેવા વિષયો રાખી.યુનિ.માં સર્વોચ્ચ રહ્યા.યુનિ માં પ્રોફેસર બન્યા.
અભ્યાસમાં તેઓ અત્યંત તેજસ્વી હતા. ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોરના અનુયાયી હતા. જુદા-જુદા પ્રાંતોની અને વિદેશની 15 થી વધુ ભાષામાં વાતચિત કરી શકતા હતા.અને લખી બોલી શકતા હતા. 1919 માં આંધ્ર યુનિ, માં ઉપકુલપતિ તરીકે રહ્યા. 1931 માં ઓકસફર્ડ યુનિ, માં ન્યુ.એ.ચિક્સ.ઓફ.વેદાંત પર નિબંધ લખી ડ્રો.પદવી હાંસલ કરી હતી. તેઓ તીવ્ર મેઘા શક્તિ ધરાવતા વિરલ પુરુષ હતા. તેઓ ઉત્મ સાહિત્યકાર પણ હતા. તેમણે 150 ગ્રંથો લખ્યા ડો.રાધાકૃષ્ણને પોતાની વર્તનની જીદગી 40 વર્ષ શિક્ષણ ક્ષેત્રે પસારકર્યો તેઓ ભારતીય બંધારણના ઘડતરમાં એક સ્ભ્ય હતા.વિદેશમાં યુનેસ્કોમાં , અદયક્ષ અને રશિયામાં ભારતના એલ.ચી તરીકે ફરજ બજાવી હતી. 17 વર્ષ ભારતના ઉપરાષ્ટ્રીયપતિ અને 5 વર્ષ ભારતના રાષ્ટ્રિયપતિ સેવા બજાવી. 1971 માં તેમને ભારતરત્ન એવોર્ડ મળ્યો. ભારતના ત્રણે વડાપ્રધાન, જવાહરલાલ નહેરુ, લાલબહાદુર શાસ્ત્રી, અને ઈન્દિરા ગાંધી સાથે રહીને દેશનું કામ કર્યુ. રાષ્ટ્રપતિ બન્યા ત્યારે દશ હજાર પગારમાંથી 25% પગાર લેતા હતા. જ્ઞાન ભક્તિ કર્મ ત્રિવેણી સંગમની જ્યોત શિક્ષણ પ્રેમીની દિલમાં જલતી રાખી 16-06-1975 ના દિવસે વિશ્વવિભૂતિ ડો.રાધાકૃષ્ણનું મદ્રાસ હોલ ચેન્નાઈ ખાતે અવસાન થયું મહાન વિભૂતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસે શાળામાં ઉજવણીમાં ભાગરૂપે - શિક્ષકદિનના દિવસે ફાળો ઉધરાવવામાં આવ્યા. શાળામાં શિક્ષકદિન સ્વરૂપે ઉજવવામાં આવે છે. શાળામાં આ અંગે વકૃત્વ સ્પર્ધા મનેશું થવું ગમે ડોક્ટર કે શિક્ષક જેવી પ્રવૃતિ રાખવામાં આવે છે. શિક્ષક કભી સાભારણ નહી હોતા નિર્માણ ઓર પ્રલય ઉનકી ગોંદમે પલતા હૈ તેને સિદાર્થ કરવા શિક્ષકે પ્રયત્ન કરવા જોઈએ વિદ્યાર્થીઓમાં પડેલી મેધા શક્તિ ને ઓળખી અને તેમના જીવન ઘડતરમાં સારા સંસ્કાર પ્રતિપાદિત કરવા જોઈએ.

No comments:

Post a Comment